ગુજરાત સરકારનું કડક વલણ, ગોધરા રેન્જના 2 વન અધિકારીઓને છૂટા કરતા વહીવટી તંત્રમાં ફફડાટ

સરકાર દ્વારા ગેરરીતિઓના કારણે ગોધરા રેન્જના 2 વન અધિકારીઓ વિજય ચાવડા અને આકાશ પડશાલાને પ્રોબેશન પીરિયડમાં જ નોકરીમાંથી છૂટા કરાયા છે.
ગુજરાત સરકારનું કડક વલણ, ગોધરા રેન્જના 2 વન અધિકારીઓને છૂટા કરતા વહીવટી તંત્રમાં ફફડાટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ