ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રની બેદરકારી અને સરકારનું ઔપચારિક દુ:ખ

વડોદરાની દુર્ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીનું પરિણામ
ગંભીરા બ્રિજ દુર્ઘટના: તંત્રની બેદરકારી અને સરકારનું ઔપચારિક દુ:ખ

મંત્રીઓ એ સાંત્વના પાઠવી કે મજાક ઉડાવી