દાહોદની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ, 60 કરતાં વધુ વિદ્યાર્થીનીઓ અસ્વસ્થ, તબીબી ટીમ દોડી આવી

દાહોદના લીમખેડા ખાતે આવેલી ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભોજન બાદ 60 કરતાં વધુ વિદ્યાર્થીનીઓ ફૂડ પોઈઝનિંગના કારણે બિમાર પડી હતી.
દાહોદની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ, 60 કરતાં વધુ વિદ્યાર્થીનીઓ અસ્વસ્થ, તબીબી ટીમ દોડી આવી

દાહોદમાં ફૂડ પોઈઝનિંગના કેસ