સુરત એરપોર્ટ પર આગની ઘટનાથી અફરાતફરી, ફ્લાઇટ્સ ડાયવર્ટ
નવે પાસે આગ લાગતાં 3 ફ્લાઇટ-હેલિકોપ્ટરને ડાઇવર્ટ કરાયાં, બર્ડહિટથી બચવા વપરાતી ગેસ-ગનમાંથી નીકળેલા સ્પાર્કથી આગ લાગી

રનવે પાસેના ઘાસમાં લાગી આગ

રનવે પાસેના ઘાસમાં લાગી આગ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!