ભેસાણમાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરનાર પ્રિન્સિપાલ અને ગૃહપતિ સામે ફરિયાદ, બંનેની ધરપકડ

જૂનાગઢના ભેસાણ ખાતે આવેલ શાળામાં વિદ્યાર્થીઓ સાથે અડપલાંના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ, પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો.
ભેસાણમાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરનાર પ્રિન્સિપાલ અને ગૃહપતિ સામે ફરિયાદ, બંનેની ધરપકડ

વિદ્યાર્થીઓ અડપલાં કરનાર પ્રિન્સિપાલની ધરપકડ