ગુજરાત યુનિવર્સિટીના બે કોર્સની ફીમાં વધારો

ઈન્ટિગ્રેટેડ કોર્સ MBA અને MSCIT માં 50 ટકા ફીમાં વધારો કરવામાં આવ્યો
ગુજરાત યુનિવર્સિટીના બે કોર્સની ફીમાં વધારો

સત્ર દીઠ ફી વધારીને 14,750 રુપયા અને વાર્ષિક ફી 29,500 રુપયા ફી કરાઈ