સાંસદોની નિષ્ફળતા: પ્રજાના કલ્યાણ માટે બજેટનો નજીવો ઉપયોગ

ગુજરાતના 26 સાંસદો પ્રજાકલ્યામના 254.8 કરોડન બજેટમાંથી માત્ર 10.72 કરોડ રૂપિયા જ વાપરી શક્યા
સાંસદોની નિષ્ફળતા: પ્રજાના કલ્યાણ માટે બજેટનો નજીવો ઉપયોગ

ગુજરાતના સાંસદ નથી વાપરી શકતા પ્રજાના કામો માટે પૈસા