ગુજરાતમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી!

કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જારી કરાયું
ગુજરાતમાં આગામી બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી!

ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગૃપની બેઠકમાં કરાઈ સમીક્ષા