1 જૂનથી સસ્તા અનાજની દુકાનો પર વિતરણ બંધઃ સંચાલકોનો સરકાર સામે મોરચો

સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને 6 મહિનાથી E-KYCનું વળતર નહી મળતાં હડતાળની ચીમકી
1 જૂનથી સસ્તા અનાજની દુકાનો પર વિતરણ બંધઃ સંચાલકોનો સરકાર સામે મોરચો

E-KYCનું 5 ના બદલે 25 રૂપિયા વળતર ચુકવવા ફેર પ્રાઈસ શોપ ડિલર્સ એસોસિએશનની માગણી