દેવભૂમિ દ્વારકાઃ સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમૂક્ત કરાયા
દ્વારકાના સાત ટાપુઓ દબાણ મુક્ત થયા જેમાં 36 દબાણો દૂર કરવામાં આવ્યા, ગૃહ રાજ્યમંત્રી એ સોશિયલ મીડિયા પર આપી માહિતી

સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમૂક્ત કરાયા

સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમૂક્ત કરાયા
દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ 36 ગેરકાયદેસર બાંધકામો હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કર્યા છે. જેના ડ્રોન વિઝ્યુઅલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોશિયલ મીડિયા પર શેર કર્યા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.