વડોદરા જિલ્લા પંચાયત સદસ્યે ચેતવ્યા છતાં તંત્ર કે સરકારની ઉંઘ ન ઉડી!

ત્રણ વર્ષ અગાઉ બ્રિજની જોખમી સ્થિતિ અંગે કલેક્ટર, માર્ગ અને મકાન વિભાગને પત્ર લખ્યો હતો
વડોદરા જિલ્લા પંચાયત સદસ્યે ચેતવ્યા છતાં તંત્ર કે સરકારની ઉંઘ ન ઉડી!

ગંભીરા બ્રિજ મુદ્દે જાગૃત નાગરિકોની ચેતવણીને ધ્યાને નહી લેવાતાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા