વડોદરામાં નશામાં ધૂત બની અકસ્માત સર્જનારો ડેપ્યુટી મામલતદાર સસ્પેન્ડ

જાહેર સેવકને શોભે નહિ એવું વર્તન કરવા બદલ પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો કલેકટર દ્વારા નિર્ણય
વડોદરામાં નશામાં ધૂત બની અકસ્માત સર્જનારો ડેપ્યુટી મામલતદાર સસ્પેન્ડ

જાહેર સેવકને શોભે નહિ એવું વર્તન કરવા બદલ પાદરાના નાયબ મામલતદાર નરેશ વણકરને ફરજ મોકૂફ કરવાનો કલેકટર...