Dev bhoomi dwarka : હવામાન વિભાગનું 11 જિલ્લા માટે રેડ એલર્ટ, દ્વારકા મંદિરે અડધા સ્તંભે ધ્વજા ચડાવવી પડી!

સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડા અને દેવભૂમિ દ્વારકામાં 2.40 ઈંચ વરસાદ ખાબક્યો છે.
Dev bhoomi dwarka : હવામાન વિભાગનું 11 જિલ્લા માટે રેડ એલર્ટ, દ્વારકા મંદિરે અડધા સ્તંભે ધ્વજા ચડાવવી પડી!

ધોધમાર વરસાદને પગલે દ્વારકાના દરિયામાં 20 ફૂટ ઊંચા મોજાં ઊછળ્યા અને ભારે કરંટ જોવા મળ્યો છે.જ્યારે દ...