ગુજરાતમાં સરકારી કચેરીઓમાં સપ્તાહમાં 5 દિવસ કામકાજની માંગ

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અપીલ કરી છે કે શનિવાર અને રવિવાર રજા રાખીને સપ્તાહમાં 5 દિવસ કામકાજની માંગ અમલમાં મૂકવામાં આવે.
ગુજરાતમાં સરકારી કચેરીઓમાં  સપ્તાહમાં 5 દિવસ કામકાજની માંગ

સરકારી કચેરીઓ