Bharuch: આમોદના નેશનલ હાઈવે 64 પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ,10 કરોડના ખર્ચે બનેલો રોડ પહેલા વરસાદે ધોવાયો!

આ માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈને રોડ ઉપરના ડામર અને કપચીનું મટીરિયલ રોડની સાઈડ ઉપર થઈ જતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની બૂમ ઉઠી છે
Bharuch: આમોદના નેશનલ હાઈવે 64 પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ,10 કરોડના ખર્ચે બનેલો રોડ પહેલા વરસાદે ધોવાયો!

આમોદ તાલુકાના નેશનલ હાઈવે 64 નો માર્ગ રૂ.10 કરોડના ખર્ચે તૈયાર થયો હતો