Vadodara: વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર,વિજિલન્સની તપાસની માંગ!

આ સમગ્ર પ્રોજેક્ટ બાબતે વિજિલન્સ તપાસની માંગ સાથે અને નાગરિકોની અવાજ સરકાર સુધી પહોંચે એ અંગે આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે.
Vadodara: વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર,વિજિલન્સની તપાસની માંગ!

100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂરો કરવા પાલિકા તંત્ર દ્વારા બીડુ ઝડપ્યું હતું.