


સુરતના પૂણાગામથી ગુમ થયેલી 3 સગીરા સહિત 4 બહેનોને પોલીસે કર્ણાટકના કલબુર્ગી રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત શોધી કાઢી. મોબાઈલ બાબતે પિતાના ઠપકાથી ચારેયે ઘર છોડ્યું હતું.

નરોડા GIDCની ફૂડ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, 10 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે.

રક્ષાબંધન 2026 પર ગુજરાતની જેલોમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા. સુરત સબજેલમાં મુસ્લિમ બહેન ભાઈને રાખડી બાંધીને રડી પડી, જ્યારે વડોદરા જેલમાં ચૈતર વસાવાને 4 બહેનોએ રાખડી બાંધી.