ભાવનગર અને બોટાદમાં ઠંડક પ્રસરી,અષાઢમાં શ્રાવણ જેવો માહોલ!

બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યા બાદ ધીમીધારે સતત વરસાદ શરૂ રહેતા રાત્રિના આઠ વાગ્યા સુધીમાં ૧૨ મિ.મી.મેઘમહેર થઈ હતી
ભાવનગર અને બોટાદમાં ઠંડક પ્રસરી,અષાઢમાં શ્રાવણ જેવો માહોલ!

ઘોઘામાં બે મિ.મી.,ગારિયાધારમાં એક મિ.મી.,પાલિતાણામાં સાંજે ચાર મિ.મી.તળાજામાં પાંચ મિ.મી.અને મહુવામા...