જિજ્ઞેશ મેવાણીના ખુલ્લા પત્રથી ગુજરાત કોંગ્રેસમાં ઘમાસાણ, જૂથવાદે મૂકી માઝા

કડી અને વિસાવદરની પેટાચૂંટણી પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ભભૂકી ઉઠ્યો છે, જિજ્ઞેશ મેવાણીના એક ટ્વિટથી આંતરિક કલહ ખુલ્લામાં આવ્યો છે.
જિજ્ઞેશ મેવાણીના ખુલ્લા પત્રથી ગુજરાત કોંગ્રેસમાં ઘમાસાણ, જૂથવાદે મૂકી માઝા

જીગ્નેશ મોવાણી