Botad: કોઝવે પર કાર તણાતા BAPS ના બે હરિભક્તોનું મોત, એક સંત હજુ લાપતા!

જેમાં કૃષ્ણકાંત પંડ્યા અને પ્રબુદ્ધ કાસીયા નામના હરીભક્તનો મોત નીપજ્યું હતુ.
Botad: કોઝવે પર કાર તણાતા BAPS ના બે હરિભક્તોનું મોત, એક સંત હજુ લાપતા!

નેશનલ ડિઝાસ્ટર  રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ ઘટનાસ્થળે  પહોચી ગઈ હતી,અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.