સુરતની શિવકથાના હોડીંગ મદ્દે સામે આવ્યો ભાજપનો જુથવાદ
કથાના હોર્ડિંગ્સને 22 જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ થયો હતો.

હોડીંગ મદ્દે ભાજપનો જુથવાદ

હોડીંગ મદ્દે ભાજપનો જુથવાદ
સાંઇ લીલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજકોએ શિવ મહાપુરાણ કથાના હોર્ડિંગ્સ તથા બેનરો વડે કાર્યક્રમને પ્રમોટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ કથાના હોર્ડિંગ્સને લઈને સુરતમાં રાજકીય વિવાદ ઉઠી ગયો છે.
આ વિવાદનો મુખ્ય મુદ્દો તે છે કે, ભજપના આંતરિક જુથબંધી અને ધાર્મિક કથાની પ્રસિદ્ધિ સાથે જોડાયેલા કેટલાક તત્વો વચ્ચે વિરોધ ઊભો થયો છે. ભજપના આંતરિક વિવાદને લઈને આ કથાનું આયોજાન વિવાદી બની ગયું છે.
અગાઉ સુરત મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટીએ 22 જાન્યુઆરી સુધી આ હોર્ડિંગ્સને મફત લગાવવાની મંજૂરી આપી હતી. પરંતુ 16 જાન્યુઆરીએ આ ઠરાવ પાછો ખેંચી લેવામાં આવ્યો અને હવે હોર્ડિંગ્સ પર ચાર્જ વસુલવાની વાત કરી રહી છે.
આ મામલાને લઈને, ભાજપના SMC (સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન) ના ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "આ ઠરાવમાં મારું ભલામણ પત્ર પણ હતું, પરંતુ તેને બદલીને હવે આ ઠરાવને દૂર કરવામાં આવ્યો છે."
સોમનાથ મરાઠે વધુ કહ્યું, "હું આ મુદ્દે હાઈ કમાંડને ફરિયાદ કરીશ અને જો મને રજીનામું માંગીાયું, તો હું તે આપવાની તૈયારી રાખું છું. આ પ્રકારની વાતોને સહન કરી શકાતી નથી."
આ વિવાદને રાજકીય દ્રષ્ટિએ જોતા, સોમનાથ મરાઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "જો આ બાબત પોલિટિકલ રમતમાં ફેરવી દીધી હોય, તો તેનો જવાબ જવાબદારો આપશે."
આ ઘટના એ બતાવે છે કે સુરતમાં ધાર્મિક કાર્યક્રમોને લઈ પણ રાજકીય ભિન્નતાઓને કારણે ભારે ચર્ચાઓનો માહોલ ઉભો થયો છે.સોમનાથ મરાઠે વધુ કહ્યું, "હું આ મુદ્દે હાઈ કમાંડને ફરિયાદ કરીશ અને જો મને રજીનામું માંગીાયું, તો હું તે આપવાની તૈયારી રાખું છું. આ પ્રકારની વાતોને સહન કરી શકાતી નથી."
આ વિવાદને રાજકીય દ્રષ્ટિએ જોતા, સોમનાથ મરાઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "જો આ બાબત પોલિટિકલ રમતમાં ફેરવી દીધી હોય, તો તેનો જવાબ જવાબદારો આપશે."આ ઘટના એ બતાવે છે કે સુરતમાં ધાર્મિક કાર્યક્રમોને લઈ પણ રાજકીય ભિન્નતાઓને કારણે ભારે ચર્ચાઓનો માહોલ ઉભો થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.