જામા મસ્જિદ કે જૈન સમરી વિહાર? ભરૂચના ઐતિહાસિક સ્થળને લઈને ફરી ઉઠ્યો મોટો સવાલ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ફરી મોટો સવાલ ઊભો થયો છે!
ભરૂચ જામા મસ્જિદમાં પ્રતિમાઓ અને સંવત 1213ની તકતીના દાવાથી વિવાદ

ભરૂચની જામા મસ્જિદના ભોંયતળિયામાં પ્રતિમાઓ અને સંવત 1213ની તકતી હોવાના દાવાને લઈને વિવાદ