Bharuch: અંકલેશ્વર વલિયા રોડ પર દિલના આકાર જેવો ભૂવો,તંત્રની બેદરકારી!

રસ્તા પર પડેલા ખાડા દિલના આકારમાં જોવા મળે છે.પરંતુ જો કોઈ આ ખાડામાં પડી જાય તો સાચા અર્થમાં તેનું દિલ બંધ થઈ શકે છે.
Bharuch: અંકલેશ્વર વલિયા રોડ પર દિલના આકાર જેવો ભૂવો,તંત્રની બેદરકારી!

આજની સ્થિતિ એ સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી પ્રજાના કરોડો રૂપિયા વેદફાઈ રહ્યા છ...