Banaskantha: ખાડાએ વૃદ્ધનો જીવ લીધો,ખાડારાજથી 7 દિવસમાં 4 મોત!

ગાંધીનગરમાં સાત વર્ષના બાળકના મોતને 24 કલાક પણ પૂરા નથી થયા,એવામાં બનાસકાંઠામાં ખાડાએ વધુ એકનો ભોગ લીધો છે.
Banaskantha: ખાડાએ વૃદ્ધનો જીવ લીધો,ખાડારાજથી 7 દિવસમાં 4 મોત!

ફક્ત શરૂઆતી વરસાદમાં જ ગુજરાતનો વિકાસ પણ ખાડામાં પડી ગયો છે.