બનાસકાંઠા: બાળકો નદી ઓળંગી શાળાએ જવા મજબૂર!

કમર સુધીના પાણીમાંથી પસાર થઈને શાળાએ પહોંચવું તેમના માટે એક મોટો પડકાર બન્યો છે.
બનાસકાંઠા: બાળકો નદી ઓળંગી શાળાએ જવા મજબૂર!

ખેતી અને પશુપાલન પર નિર્ભર અનેક ગ્રામજનોના ખેતરો નદીના સામેના કાંઠે આવેલા હોવાથી તેમને માથે દૂધના કે...