ગુજરાતમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 160 તાલુકામાં સરેરાશ 21 મીમી વરસાદ

રાજ્યના 15 ડેમ હાઈએલર્ટ અને 10 ડેમ એલર્ટ ઉપર, કુલ 206 ડેમમાંથી 9 ડેમ છલકાયા
ગુજરાતમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 160 તાલુકામાં સરેરાશ 21 મીમી વરસાદ

ચાર જિલ્લામાં 1060 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, 182 લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરાયું