દેશમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ થયુ છે ત્યારે રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાણીએ

જાહેર કે ખાનગી સ્થળો પર હવે રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છેઃ તિરંગાને મોભાદાર સ્થળ ઉપર ફરકાવ્યા બાદ ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએ
As 'Har Ghar Tiranga Abhiyan' has started in the country, learn about the National Flag Code

As 'Har Ghar Tiranga Abhiyan' has started in the country, learn about the National Flag Code