દેશના ઇતિહાસમાં પ્રથમવાર, ગુજરાતમાં વ્યાજખોરોની ₹63.46 લાખની મિલકત જપ્ત, ગુજરાતે દાખલો બેસાડ્યો!

કાર્યવાહીનો હેતુ વ્યાજખોરોને ગુનો આચરતા રોકવાનો અને નિર્દોષ નાગરિકોને રંજાડનારાઓને પાઠ ભણાવવાનો...
દેશના ઇતિહાસમાં પ્રથમવાર, ગુજરાતમાં વ્યાજખોરોની ₹63.46 લાખની મિલકત જપ્ત, ગુજરાતે દાખલો બેસાડ્યો!

વ્યાજખોરોની મિલકત જપ્ત, ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ...