Ahnedabad: માધુપુરામાં બેફામ કારે સફાઈકર્મી મહિલાનો જીવ લીધો!

મૃત્યુ પામનાર મહિલા ડાહીબેન તે સમયે મ્યુનિસિપાલિટીમાં તેમની ફરજના ભાગરૂપે હાજરી નોંધાવવા જઇ રહ્યા હતા.
Ahnedabad: માધુપુરામાં બેફામ કારે સફાઈકર્મી મહિલાનો જીવ લીધો!

માથા,ગળા,ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઇ હતી.ઘટનાસ્થળના દૃશ્યોમાં રસ્તા પર લોહી વહેતુ સ્...