જામનગર અંબર સિનેમા સામેની ઓફિસમાં વીજ આંચકો લાગતાં અમદાવાદના યુવાનનું મોત!

અંબર સિનેમાની સામે આવેલી નિયો એન્ટ્રી બિલ્ડીંગમાં 116 નંબરની ઓફિસમાં ફર્નિચર અને ઇલેક્ટ્રિકનું કામ ચાલી રહ્યું હતું,
જામનગર અંબર સિનેમા સામેની ઓફિસમાં વીજ આંચકો લાગતાં અમદાવાદના યુવાનનું મોત!

સરકારી જીજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.અને વિજ આંચકાથી મૃ...