Ahmedabad rathyatra: આધુનિક સાધનો સાથે ફાયર વિભાગની મોકડ્રિલ!

પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની ભાગદોડ ના બને અને કોઈ ને જાનહાની ના થાય તે માટે પોલીસ અનેક પ્રકારની તૈયારીઓ પૂર્વે કરી રહી છે.
Ahmedabad rathyatra: આધુનિક સાધનો સાથે ફાયર વિભાગની મોકડ્રિલ!

આ 148મી રથયાત્રા નિમિતે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા રસ્તા વચ્ચે મોકડ્રીલ યોજવામાં આવી હતી.