Ahmedabad : આધાર કાર્ડ માટે નીકળેલા દંપતી પ્લેન ક્રેશમાં ભસ્મીભૂત, માતા-પિતાની રાહ જોતો બાળક...!

આધાર કાર્ડના કામ માટે ઘરેથી નીકળેલા આ દંપતી ક્યારેય પાછા ફર્યા નથી. તેમની પાછળ 7 વર્ષનો બાળક અને 20 વર્ષની દીકરી મૂકી ગયા...
Ahmedabad : આધાર કાર્ડ માટે નીકળેલા દંપતી પ્લેન ક્રેશમાં ભસ્મીભૂત, માતા-પિતાની રાહ જોતો બાળક...!

મેઘાણીનગરના દંપતીના કરુણ મોત...