અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોને મૃતદેહો સોંપવાનું શરૂ

9 DNA મેચ થતાં પરિવારજનોને સોંપવામાં આવશે, એક મૃતદેહની ઓળખ કરવામાં આવી
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોને મૃતદેહો સોંપવાનું શરૂ

વિદેશી નાગરિકોના મૃતદેહો મોકલવાનો ખર્ચ સરકાર ઉઠાવશે, વડોદરાથી કોફિન લાવવામાં આવ્યા