અમદાવાદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, શહેરમાં એવું શું થયું કે તંત્ર દોડતું થયું?

અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે માત્ર 2 કલાકમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા!
અમદાવાદમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા (AI જનરેટેડ)