Ahmedabad: ગોપાલ આવાસ જનતારેડ, પોલીસની ભૂમિકા પર રોષ

પોલીસ બે કલાક મોડી પહોંચતા રોષ, દારૂની કોથળીઓનો ઉલ્લેખ નહીં
Ahmedabad: ગોપાલ આવાસ જનતારેડ, પોલીસની ભૂમિકા પર રોષ

સ્થાનિકોએ લગાવ્યા પોલીસ પર હપ્તો લેવાના આક્ષેપ