Ahmedabad: બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત,બે ટ્રક અથડાતા ટ્રાફિક જામ!

હાઈવે પર એક તરફથી બંધ હોવાના કારણે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા
Ahmedabad: બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત,બે ટ્રક અથડાતા ટ્રાફિક જામ!

એક તરફનો માર્ગ બંધ થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા