અમદાવાદ AMCમાં 20 મહિનાથી નવો SOR લાગુ નહીં, રૂ.2500 કરોડના કામો વચ્ચે શું થઈ રહ્યું છે?

અમદાવાદ AMCના કરોડોના રોડ-બાંધકામના કામોને લઈને એવો મુદ્દો સામે આવ્યો છે, જેના કારણે હવે સવાલો ઊભા થયા છે!
અમદાવાદ AMCમાં નવા SORના અમલમાં 20 મહિનાનો વિલંબ

અમદાવાદ AMCમાં નવા SORના વિલંબથી કરોડોના કામોના ખર્ચ પર સવાલો