સુરતમાં 'આપ'ની જનતા રેડ: બાળકો વેચતા હતા દારૂ

લીંબાયતના દત્તાત્રેય નગરમાં દેશી દારૂના અડ્ડા પર સોશિયલ મીડિયા લાઈવ; બાળકો પાસે વેચાવતા
સુરતમાં 'આપ'ની જનતા રેડ: બાળકો વેચતા હતા દારૂ

ફરી એકવાર દેશી દારુના અડ્ડા પર જનતા રેડ