Amreli: સિંહે પાંચ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો, ખેતમજૂર પરિવારમાં માતમ!

પાંચ વર્ષનું બાળક હતું.આ દરમિયાન અચાનક સિંહ આવ્યો હતો અને બાળકને પરિવારની નજર સામે ઉપાડીને ઝાળી જાખરામાં ઢસડી ગયો હતો
Amreli: સિંહે પાંચ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો, ખેતમજૂર પરિવારમાં માતમ!

પરિવાર બાળકને બચાવવા માટે દોડી ગયો હતો.પરંતુ ત્યાં સુધીમાં સિંહે બાળકનો શિકાર કરી લીધો હતો