CAA અંતર્ગત 185 લોકોને મળી ભારતીય નાગરિકતા

રાજકોટમાં CAA હેઠળ પાકિસ્તાની શરણાર્થી 185 લોકોને ભારતીય નાગરિકત્વ એનાયત
CAA અંતર્ગત 185 લોકોને મળી ભારતીય નાગરિકતા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ