₹8 લાખનું ચાંદીનું પારણું! જન્માષ્ટમી 2026 પહેલાં સુરતમાં 2 કિલો સુધીના ઝૂલાની ધૂમ

જન્માષ્ટમી 2026 પહેલાં સુરતમાં ચાંદીના પારણાં અને ઝૂલાની ધૂમ જોવા મળી રહી છે. 11 ગ્રામથી 2 કિલો સુધીના ચાંદીના ઝૂલા ₹5 હજારથી ₹8 લાખ સુધીની કિંમતમાં ઉ ...
“સુરતમાં ચાંદીના પારણાંનો ક્રેઝ – જન્માષ્ટમી 2026”

સુરતમાં જન્માષ્ટમી માટે તૈયાર કરાયેલા આકર્ષક ચાંદીના પારણાં