ચંડોળા તળાવના વિસ્થાપિતોનો AMC સામે હલ્લાબોલ! મકાન નહીં મળે તો કમિશનરના ઘરે રહેવાની શહેઝાદખાનની ચીમકી

ચંડોળા તળાવના 200થી વધુ વિસ્થાપિત પરિવારોનો AMC સામે વિરોધ, 6 મહિના બાદ પણ મકાન ન મળતાં રૂ. 10,000 માસિક ભાડાની માગ; શહેઝાદખાન પઠાણે ચીમકી આપી.
ચંડોળા તળાવના વિસ્થાપિત પરિવારોનો AMC સામે વિરોધ

ચંડોળા તળાવના વિસ્થાપિત પરિવારોનો AMC સામે વિરોધ