અમદાવાદમાં ટ્રાફિકનિયમોના ભંગ બદલ 413 કરોડનીવસુલાત

પરંતુ વસુલાત દરમાં ઘટાડો અને ગ્રાન્ટમાં વિલંબ: પોલીસ પગાર કરતાં વધુ આવક
₹413 Crore Traffic Fine

છતાં જનહિત માટે પૈસા પરત નથી મળતા