સુરેન્દ્રનગરના દેદાદરા પાસે કારમાં આઠ લોકો ભડથું

વઢવાણ-લખતર હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત બાદ આગ લાગતાં આઠ લોકો જીવતાં ભૂંજાયા
સુરેન્દ્રનગરના દેદાદરા પાસે કારમાં આઠ લોકો ભડથું

ધંધુકાના ઝીંઝર ગામનો પરિવાર લખતરના કડુથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે બની ઘટના