વિદ્યુત જામવાલ બ્રજની વિશ્વ પ્રસિદ્ધ હોળીના રંગે રંગાયો
હોળીની મસ્તીમાં ઢોલ-નગારા વગાડતો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો

બ્રજવાસીઓ સાથે સેલિબ્રેશન

બ્રજવાસીઓ સાથે સેલિબ્રેશન
મથુરા : મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવ્યા બાદ બોલીવુડના સ્ટાર્સ હોળીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યાં છે. વિદ્યુત જામવાલ મથુરાના શ્રી દ્વારકાધીશ મંદિરમાં હોળીની ઉજવણી કરતો જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર વિદ્યુતે બ્રજ કી હોલીની તસવીર શેર કરીને નગાડા વગાડતો વિડીયો શેર કર્યો હતો. ઉત્સવની ભાવનામાં ડૂબેલા વિદ્યુતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરાના સાંસ્કૃતિક સારને સ્વીકાર્યો હતો.
વિદ્યુત સિવાય બોલીવુડ સિંગર બી. પ્રાકે પણ બ્રજના હોળી સેલિબ્રેશનનો વિડીયો શેર કર્યો હતો. બ્રજવાસીઓ સાથે બી. પ્રાક ગુલાલના રંગે રંગાઈને મજા માણી રહ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.