ગુટખાની જાહેરાત કરો છો તો પહેલાં પોતે અને બાળકોને ખવડાવો! તુકારામ મુંઢેની બોલિવૂડ સ્ટાર્સને ટકોર

તુકારામ મુંઢેએ ગુટખા-પાન મસાલાની જાહેરાતો પર સેલિબ્રિટીઓને જ એવો સવાલ કર્યો કે ચર્ચા શરૂ થઈ ગઈ.
તુકારામ મુંઢેની ગુટખા જાહેરાત પર બોલિવૂડ સ્ટાર્સને ટકોર

તુકારામ મુંઢેએ બોલિવૂડ સ્ટાર્સની પાન મસાલા જાહેરાતો પર સવાલ ઉઠાવ્યા