અમેરિકામાં ‘રામાયણ’નો જલવો! 24 કલાકમાં બુકિંગ 27% વધ્યું, શું ‘એનિમલ’નો રેકોર્ડ તૂટશે?

લોસ એન્જલસ પ્રીમિયર બાદ અમેરિકામાં માત્ર 24 કલાકમાં એડવાન્સ બુકિંગમાં 27%નો ઉછાળો! ભારતમાં પણ અત્યાર સુધીમાં 3.34 લાખ ટિકિટનું વેચાણ થયું હોવાનો અહેવા ...
રામાયણ ફિલ્મના લોસ એન્જલસ પ્રીમિયરની ઝલક

‘રામાયણ’ ફિલ્મના લોસ એન્જલસ પ્રીમિયર બાદ અમેરિકામાં એડવાન્સ બુકિંગમાં 27%નો ઉછાળો