‘રામાયણ’ના ગીતમાં કવ્વાલી જેવો અંદાજ? વિવાદ વચ્ચે મનોજ મુન્તાશીરે તોડ્યું મૌન

‘રામાયણ’ના ગીત પર વિવાદ, મનોજ મુન્તાશીરનો આકરો જવાબ! ‘મંગલ રંગ’ ગીતમાં કવ્વાલી જેવો અંદાજ હોવાના દાવા વચ્ચે મનોજ મુન્તાશીરે ટ્રોલર્સને શું કહ્યું?
રામાયણના મંગલ રંગ ગીત વિવાદ પર મનોજ મુન્તાશીરનું નિવેદન

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ના ‘મંગલ રંગ’ ગીતના વિવાદ વચ્ચે ગીતકાર મનોજ મુન્તાશીર ચર્ચામાં