

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિગ બોસ 17 જીત્યા બાદ મુનાવર ફારૂકી માનસિક રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા. તેમણે ખુલાસો કર્યો કે તેઓ ત્રણથી ચાર દિવસ રૂમમાં બંધ રહ્યા હતા અને પ્રાર્થના કરતી વખતે રડતા હતા.

રણબીર કપૂરની 'રામાયણ'એ માત્ર 8 દિવસમાં વિશ્વભરમાં ₹1,000 કરોડની કમાણી કરી 'પઠાણ' અને 'એનિમલ'ના બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નવો ઇતિહાસ રચ્યો.

બોક્સ ઓફિસ પર ₹300 કરોડથી વધુની કમાણી કરનારી 'હનુમાન અંશ' હવે OTT પર ધમાકો કરવા તૈયાર! ફિલ્મના ડિજિટલ અને ટીવી રાઇટ્સ માટે Sonyએ ખર્ચ્યા અધધ... ₹63 કરોડ!