પ્રશાંત કિશોર શરત હાર્યા, ભવિષ્યવાણી ખોટી પડી!

JDUને 25થી ઓછી બેઠકો મળશે અને નીતીશ કુમાર મુખ્યમંત્રી નહીં રહે તેવો દાવો કર્યો હતો
પ્રશાંત કિશોર શરત હાર્યા, ભવિષ્યવાણી ખોટી પડી!

ભવિષ્યવાણી ખોટી સાબિત થશે, તો હું રાજકારણ છોડી દઈશ તેવો પડકાર પણ ફેંક્યો હતો